A PHP Error was encountered

Severity: Warning

Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading

Filename: user/video_full_view.php

Line Number: 60

Namami Devi Narmada mahotsav highlight

Total Views :

48

EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS *" નમામિ દેવિ નર્મદે મહોત્સવ"* ▪ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ કેવડીયા ખાતે પ્રધામંત્રીશ્રી ના હસ્તે થનારા નર્મદા જળ વધામણાંના રાજ્ય કક્ષા ના મુખ્ય કાર્યક્રમ માં જોડાશે ▪ રાજ્ય મંત્રી મંડળ ના મંત્રીઓ અને પદાધિકારીઓ જિલ્લા કક્ષાએ નમામિ દેવી નર્મદે મહોત્સવ મા જોડાશે સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ ક્ષમતાએ ૧૩૮.૬૮ મીટર સુધી ભરાતાં.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મ દિન ૧૭/૦૯/૨૦૧૯ના નર્મદા નીરનાં વધામણાં માટે રાજ્યના જિલ્લાઓમાં સવારે ૧૦.૦૦ કલાકે "નમામિ દેવિ નર્મદે મહોત્સવ" કાર્યક્રમ રાજ્ય સરકાર ના મંત્રીઓ અને બોર્ડ નિગમો ના અધ્યક્ષો ની ઉપસ્થિતિ માં જન સહયોગ થી જિલ્લા કક્ષા એ ઉજવાશે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ કેવડીયા ખાતે પ્રધામંત્રીશ્રી ના હસ્તે થનારા નર્મદા જળ વધામણાં ના રાજ્ય કક્ષા ના મુખ્ય કાર્યક્રમ માં જોડાશે રાજ્ય મંત્રી મંડળ ના મંત્રીઓ અને પદાધિકારીઓ ને નમામિ દેવી નર્મદે મહોત્સવ માટે ફાળવાયેલા જિલ્લા આ મુજબ છે 1 વડોદરા: શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અધ્યક્ષશ્રી ગુજરાત વિધાનસભા 2 અમદાવાદઃ શહેર અને ગ્રામ્ય શ્રી પ્રદિપસિંહ ભગવતસિંહ જાડેજા 3 રાજકોટ: શ્રી રણછોડભાઈ સી. ફળદુ (આર.સી.ફળદુ) 4 સુરત: શ્રી ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા 5 ગાંધીનગર: શ્રી કૌશીકભાઈ જમનાદાસ પટેલ 6 જામનગર: શ્રી સૌરભભાઈ પટેલ (દલાલ) 7 નવસારી: શ્રી ગણપતસિંહ વેસ્તાભાઈ વસાવા 8 જૂનાગઢ: શ્રી જયેશકુમાર વિઠ્ઠલભાઈ રાદડિયા 9 પાટણ: શ્રી દિલીપકુમાર વીરાજી ઠાકોર 10 બનાસકાંઠા: શ્રી ઈશ્વરભાઈ રમણભાઈ પરમાર 11 સુરેન્દ્રનગર: શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા 12 દેવભૂમિ દ્વારકા:શ્રી જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા 13 છોટાઉદેપુરઃ શ્રી બચુભાઈ મગનભાઈ ખાબડ 14 મહીસાગરઃ શ્રી જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર 15 તાપી: શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ 16 કચ્છ: શ્રી વાસણભાઈ ગોપાલભાઈ આહિર 17 ભાવનગર: શ્રીમતી વિભાવરીબેન દવે 18 અરવલ્લી: શ્રી રમણલાલ નાનુભાઈ પાટકર 19 વલસાડ: શ્રી કિશોર કાનાણી(કુમાર) 29 સાબરકાંઠા:શ્રી યોગેશભાઈ નારાયણભાઈ પટેલ 21અમરેલી:શ્રી ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા) 22 ખેડા:શ્રી પંકજભાઈ દેસાઈ મુખ્ય દંડકશ્રી 23 ડાંગ:શ્રી આર.સી.પટેલનાયબ મુખ્ય દંડકશ્રી ગુજરાત વિધાનસભા 24 ભરૂચ: શ્રી નરહરિ અમીન ઉપાધ્યક્ષશ્રી રાજ્ય આયોજન 25 દાહોદ: શ્રીમતી ભાવનાબેન દવે ઉપાધ્યક્ષશ્રી, યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ 26મોરબી: શ્રી મેઘજીભાઈ કણઝરિયા, ચેરમેનશ્રી, ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ બજાર નિગમ 26 પોરબંદર:શ્રી મુળુભાઈ બેરા, ચેરમેનશ્રી, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ 27 મહેસાણા: શ્રી ધનસુખભાઈ ભંડેરી, ચેરમેન, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ 28 બોટાદ: શ્રી રાજશીભાઈ જોટવા ચેરમેનશ્રી,ગુજરાત રાજય બીજ નિગમ 28 ગીર સોમનાથ: ડૉ. ભરતભાઈ બોઘરા,ચેરમેનશ્રી, સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના (સૌરાષ્ટ્ર/કચ્છ) 30 આણંદ: શ્રી બળવંતસિંહ રાજપુત, ચેરમેનશ્રી, ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ 31 પંચમહાલ" શ્રી ડી. ડી. પટેલ,ચેરમેનશ્રી, ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ *********

Publish Date :

2019-09-15 02:35:31

Recommended Videos

IMG