12
સૂરત:ટ્રાન્સપોર્ટ કમિટી ચેરપર્સન હેમાલી બેન સ્વીગ ગેટ રીપેરીંગ ની અસહ્ય વિલંબ થઈ રહ્યો છે હેમાલિબેને ઉગ્રતમ ભાષા માં રજુઆત કરી એનું મને ગૌરવ.. મેયર જગદીશ પટેલ તત્કાળ અધિકારીઓ સાથે મિટિંગ કરી સ્વીનગ ગેટ બાબતે રજુઆત બાદ તત્કાળ 9 રીપેર થ યા બાકી ના તાત્કાલિક રીપેરીંગ માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી થશે હેમાલી બેન નો નિર્ણય આવકારીએ છીએ કંપની પાસે રીપેરીંગ ની ખાતરી લીધી સુખદ પરિણામ આવ્યું છે ... બે મહિના પહેલા જે ફરિયાદ થઈ હતી તે રીપેર થાય છે 24 કલાક નો નિર્ણય બાદ બધા પદાધિકારીઓ ને મેયરે બોલાવ્યા છેલ્લા ઘણા સમય થી સ્વીનગ ગેટ બાબતે અધિકારીઓ નેફરિયાદ કરી હતી છતાં કામ થતું ન હતું ...ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન હેમાલી બોધવાળા
2020-02-14 03:54:18