14
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE #CORONA કોરોના ને ભગાવવું છે આસાન, જોઈએ ફક્ત આપનો સાથ સહકાર. અંબિકા નિકેતન મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ચંદ્રિકાબેન મકવાણા પાસેથી હાલની પરિસ્થિતિ વિશે એમનું મંતવ્ય. બિમાર હોય તેઓએ શકય હોય ત્યાં સુધી હોમ કવોરોન્ટાઇન રહેવું અને હોસ્પીટલ નો સંપર્ક કરો. સુરતના વ્હાલા નાગરિકોને જાહેર સ્થળો પર ન જવાની તથા ઘરમાં અને ઘરની બહાર સ્વચ્છતા જાળવવાની ખાસ સૂચના આપવામાં આવે છે. સ્વચ્છ રહો, સુરક્ષિત રહો, કોરોના સામે લડો. ચાલો સુરતમાંથી કોરોનાને રાખીએ કોસો દૂર, આપણું મિશન #CoronaKoHarana
2020-03-20 11:26:03