NEWS NAGAR PRATHMIK SHIKSHAN SAMITI techar suspend SURAT

Total Views :

79

EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS સમિતિ ચેરમન હસમુખ પટેલ એ જણાવ્યું શિક્ષણ સમિતિની શાળામાં નશો કરી આવનાર શિક્ષિકા ને સસ્પેન્ડ કરવામાં આવી છે હેમાંગીનીબેનની આ હરકત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ શાળાનાં કેમ્પસમાં ચર્ચાનો વિષય બનતા સમિતિની રામપુરામાં આવેલી શાળા નં . ૧૨૬ માં શિક્ષણ સમિતિમાં ફરિયાદ કરવામાં આવી હતી . શિક્ષિકા હેમાંગીનીબેન સોલંકી દારૂનો નશો કરી દરમિયાન લેખિતમાં મળેલી ફરિયાદને આધારે ભણાવવા આવતી હોવાથી તેને સસ્પેન્ડ કરવામાં કરવામાં આવી

Publish Date :

2020-03-04 04:09:46

Recommended Videos

IMG