20
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE સૂરત શહેર ના માજી મેયર અને મોટામીયા માંગરોળ, પાદરા એકલબારા ના ગાદીપતિ કદીરભાઇ પીરઝાદાએ પવિત્ર રમઝાન માસ નિમિતે તકેદારી રાખી તંત્ર ને સહયોગ આપવા અને રમઝાન માસ દરમિયાન લોકડાઉન ના તમામ નિયમો નુ પાલન કરવા બાબતે મહત્ત્વ નો સંદેશ આપ્યો છે.
2020-04-24 04:12:32