NEWS Blood donation camp organised by love n Care hospital in SURAT ADAJAN 30 JUNE 19

Total Views :

44

સુરત શહેરની લવ એન કેર હોસ્પિટલ રાંદેર રોડ તાડવાડી તથા ઇન્ડિયન મેડીકલ એસોસીએશન આઈ એમ એ તથા ઇન્ડિયન એસોસિએશન of ડર્મેટોલૉજી એન્ડ વિનરીઓલોજી એસોસીએશન IADVL ના સંયોજનથી 30 જૂન નારોજ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. ડૉક્ટર્સ ડે ના ઉજવણીના ભાગરૂપે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ડોક્ટર દિપ્તીબેન પટેલ તથા ડોક્ટર દિપકભાઈ પટેલ દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી જેમાં ધી વિશિંગ ફેક્ટરી સંસ્થામાં જોડાયેલ થેલેસેમિયાના વિદ્યાર્થીઓએ રક્તદાન કરનાર દાતાઓનો આભાર માન્યો હતો 1 July ડૉક્ટર્સ ડે તરીકે મનાવવા પાછળનું રહસ્ય સામાજિક કાર્યકર્તા તથા ભારત રત્ન ડોક્ટર બી સી રોય ની પુણ્યતિથિ ના ભાગરૂપે ઉજવવામાં આવે છે આ કેમ્પમાં રાંદેર ના સામાજિક કાર્યકર્તા શ્રી જુનેદ ભાઈ ઓરા વાલા તથા તેમના મિત્રોએ પણ સહકાર આપ્યો હતો...

Publish Date :

2019-06-30 07:33:50

Recommended Videos

IMG