32
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS 3 March 20 સુરત કતારગામ પોલીસ મથકમાં 17 વર્ષ ની બાળકી પર સામુહિક દુષ્કર્મ અને બાળકીના પિતા અને ભાઇ પર જીવલેણ હુમલો કરાયો હતો... દુષ્કર્મ અને હત્યાના પ્રયાસ મામલે કતારગામ પોલીસ એ મુખ્ય આરોપી જય ખોખરીયા સહીત 6 આરોપી ને ઝડપી પાડ્યા .... ચાર આરોપીઓ એ બાળકી નું કારમાં અપહરણ કરી આચર્યું હતું સામુહિક દુષ્કર્મ .... ત્યાર બાદ વિડિઓ ઉતારી એસિડ એટેક ની આપી હતી ધમકી .. સમગ્ર મામલે કતારગામ પોલીસ એ 7 આરોપી ની ધરપકડ કરી ...
2020-03-03 04:57:57