22
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLDWIDE NEWS SURAT 7 MAY 20 હોબાળા બાદ યુવાઓ આગળ આવ્યા , વતન જવા વ્યવસ્થા ગોઠવી બુકિંગમાં અટવાયેલા પાલનપુર જકાતનાકાના ૧૨૦૦ શ્રમિકોને ગાર્ડનગ્રૂપે ઉત્તરપ્રદેશ મોકલ્યા | પરપ્રાંતીય શ્રમિકોને વતન મોકલવા માટે એક તરફ રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે , ત્યારે બીજી તરફ સેવાભાવી સંસ્થાઓ મૂંગા મોઢે અભૂતપૂર્વ કામ કરી રહી છે . પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતાં ઉત્તર પ્રદેશના રહેવાસીઓ દ્વારા વતન જવા મુદ્દે હોબાળો મચાવ્યા બાદ અડાજણના ગાર્ડનગ્રૂપ તેઓની પડખે ઊભું રહ્યું હતું . યુવાઓએ ૪૮ કલાક સતત દોડાદોડી કરી રેલવે બુકિંગની તમામ પ્રોસિઝર પૂરી કરવા સાથે ગુરુવારે સાંજે ૧૨૦૦ વસાહતોમાં જઈ ૮૦૦થી ૧૦૦૦ હતી . બસ બુકિંગમાં છેતરાયેલા આ શ્રમિકોને વતન રવાના કર્યા હતાં . શ્રમિકોને સવાર સાંજ ભોજન આપી શ્રમિકોને સ્થાનિક અગ્રણી પિનાકીન 8 ગાર્ડનગ્રૂપના હર્ષ અશોકભાઇ રહ્યા છે . લોકડાઉન દમિયાન ગાર્ડન ગૃપ મહંત તથા પવન સહાનીના સહયોગથી સ મહેતાએ જણાવ્યું હતું કે લોકડાઉન દ્વારા ૮૦ યુનિટ રક્તદાન કરાયું હતું . વિશ્વાસમાં લીધી અને રેલવે બુકિંગનું જાહેર થયું ત્યારથી તેમના મિત્ર વર્તુળ આ સેવાકાર્યો વચ્ચે પાલનપુર બીડું ઝડપ્યું હતું . સતત ૪૮ કલાકની ૯ દ્વારા જરૂરિયાતમંદોને શોધી તેમના ઘરે જકાતનાકા વિસ્તારમાં ઉત્તરભારતીય દોડધામ બાદ ગુરુવારે સવારે આઝમગઢ જઈ જીવન જરૂરી ચીજવસ્તુ આપવામાં શ્રમિકો દ્વારા વતન જવા મામલે મચાવેલા માટેની ટ્રેન સાથે ૧૨૦૦ ટિકિટ મળી આવી રહી છે . તેઓ ૧૬૦૦થી વધુ હંગામાની વાત ધ્યાને આવી હતી . ગ્રૂપના હતી . આ ટિકિટ શ્રમિકોને આપી તેઓને અનાજની કિટ વિતરણ કરી ચૂક્યા છે . સભ્યો ત્યાં ગયા અને સમસ્યા જાણી ગુરુવારે સાંજે વતન રવાના કર્યા હતાં **ગાર્ડન ગ્રુપ** તેમજ લાયન્સ કલબ ના સંયોગ દ્વારા પરપ્રાંતિ ઓને પોતાના વતન જવા તેઓ દ્વારા u.p આજમ ગઢ એક ટ્રેન મોકલવામાં આવી હતી પરપ્રાંતિ ઓ ખુબજ ખુશ થઈ ગયા હતા તેઓ એ **ગાર્ડન ગ્રુપ** ના યુવા નો ને આશીર્વાદ આપ્યા હતા . **ગાર્ડન ગ્રુપ ની આ સંપૂર્ણ મહેનત તેમજ સંપૂર્ણ સયોગ આપ્યો એવા પિનાકીન ભાઈ મહંત નો ગાર્ડન ગ્રુપ ખૂબ ખૂબ આભાર માને છે .
2020-05-10 04:23:18