53
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLDWIDE NEWS SURAT ગુનાખોરી ડામવા અને લોકોની સુખાકારી માટે સુરત શહેર પોલીસ દ્વારા સલાબતપુરા પોલીસ મથકની હદમાં વધુ એક પોલીસ ચોકી નું લોકાર્પણ ... સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા *આંજણા ચોકીનું લોકાર્પણ* કરવામાં આવ્યું.. તારીખ-18 નવે.2019 સ્થળ- આંજણા પોલીસ ચોકી, આંજણા ફ્લાયઓવર બ્રિજ નજીક,સલાબતપુરા પોલીસ મથકની હદ
2019-11-19 02:10:50