A PHP Error was encountered

Severity: Warning

Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading

Filename: user/video_full_view.php

Line Number: 60

efforts of MP Shri CR Patil, 137 students from Gujrat who were trapped in Belarus

Total Views :

4

સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબનાં પ્રયાસોથી બેલારૂસમાં ફસાઇ ગયેલા ગુજરાતનાં 137 વિદ્યાર્થીઓ સુરત પરત ફરી શક્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ ભારત પાછા ફરી શકે એ માટે શ્રી પરેશભાઇ અસોયા, શ્રી સંજયભાઇ અને શ્રી સુરેશભાઇ લાડુમોર દ્વારા સાંસદ શ્રી સી.આર.પાટીલનાં માર્ગદર્શન હેઠળ પ્રયાસો કરાયા. આ તમામ વિદ્યાર્થીઓને હાલમાં નવસારી જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, B.R. ફાર્મ અને હોટલ રોયલ રિજન્સી ખાતે ક્વોરન્ટાઇન કરાયા છે. કતાર, અબુધાબી અને દુબઇથી પણ ગુજરાતનાં વિદ્યાર્થીઓને પરત લાવી શકાયા છે. શ્રમિકોને પોતાનાં વતન પહોંચાડવાનાં હોય કે વિદેશમાં ફસાઇ ગયેલા વિદ્યાર્થીઓને પોતાને વતન પાછા લાવવાનાં હોય, સાંસદ શ્રી આ માટે રાત-દિવસ ખડેપગે કામ કરતા રહ્યા. સૌની પડખે રહેવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર.

Publish Date :

2020-05-31 07:17:13

Recommended Videos

IMG