Social workers filed an application at Pandesara police station against amazon prime video wabseries

Total Views :

12

સામાજિક કાર્યકરો દ્વારા amazon prime video wab series પાતાળ લોક ના વિરોધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં 6 જૂન ૨૦૨૦ ના રોજ એમેઝોન પ્રાઈમ વિડિયો પર પાતાલ-લોક નામની વેબ સિરીઝ બતાવવામાં આવી રહી છે..., તેમાં હિન્દુ ધર્મના વિરોધમાં ઘણાં અપમાનજનક દ્રશ્યો અને શબ્દો ઉચ્ચારવામાં આવ્યાં છે..., જેના વિરોધ માં આ શ્રેણી પર પ્રતિબંધ મુકવો જોઇએ અને જલ્દીથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે સુરતનાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .....

Publish Date :

2020-06-07 09:04:31

Recommended Videos

IMG