38
EXOTIC Breaking news 8 June રઘુવીર ટેક્સટાઇલ માર્કેટમાં મોટી આગ -50થી વધુ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પૂણા કુંભારીયા રોડ પર સરોલી ખાતે આવેલ રઘુવીર સેલિયમ ટેક્સટાઇલ માર્કેટમાં રાત્રે ભીષણ આગ ફાટી નિકળી છે. જેમાં 50 થી વધુ ફાયર ફાઇટર સ્થળ પર પહોંચ્યા હતા. પ્રાથમિક જાણકારી મુજબ 10 માળની આ મર્કેટના ત્રીજા માળ પર આગ લાગી હતી, જે જોતજોતામાં પાંચમા માળ સુધી પ્રસરી ગઈ હતી. મળતી માહિતી મુજબ મંડપના એક ગોડાઉનમાં આગ લાગવા પામી હતી.
2020-06-08 04:41:26