A PHP Error was encountered

Severity: Warning

Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading

Filename: user/video_full_view.php

Line Number: 60

Important information by Hotel and Restaurant association GUJRAT surat current situations

Total Views :

9

EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS SURAT GUJRAT વર્તમાન પરસ્થિતિમાં પહેલા કરતા હમણાં કોરોના નુ સંક્રમણ ખૂબ જ વધી ગયું છે તો આ પરિસ્થિતિમાં *અરૂણ શેટ્ટી.. પ્રેસિડેન્ટ સધર્ન ગજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન...*અને *સનત રેલિયાં ...વાઇસ પ્રેસિડેન્ટ* ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન દ્વારા ખૂબ જ અગત્ય ની માહિતી ..... તમામ હોટેલિયર ભાઈઓ અને તેમના સ્ટાફ તથા તેમના પરિવાર માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફ્રી માં હોમિયોપેથીક દવા નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે હોટેલ ઇન્ડસ્ટ્રી હમણાં કપરી પરિસ્થિતિમાં થી પસાર થઈ રહી છે તેવા સંજોગોમા Gujarat hotel and restaurant Association .....ઇન્ડસ્ટ્રી ને જેટલી વધુ મદદ કરી શકે તે હેતુથી. આ વીડિયો ના માધ્યમ થી હોટેલિયરસ મેમ્બર ઓને માહિતી આપી છે વધુ માહિતી માટે આપ - જયેશ કટારીયા. એક્સેક્યુટીવ સેક્રેટરી. નો સંપર્ક કરી શકો છો Please contact for any queries.... Southern Gujarat Hotel and Restaurants Association..9377177133

Publish Date :

2020-06-25 08:39:34

Recommended Videos

IMG