12
प्लाज्मा डोनेट के लिए प्रफुल भाई पानसेरिया जी सूरत ने की अपील। कोन कर सकता है प्लाज़्मा डोनेट ? देखिए इस वीडियो को । *અગત્યની સૂચના* જેમને પણ ૨૫ દિવસ પેહલા કોરોના થયો હોઈ અને હાલ સ્વસ્થ હોય એવા તમામ દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરી સમાજસેવા માટે આગળ આવવા એક જાહેર અપીલ.... *આજે જ સિવિલ બ્લડ બેંક માં જઈ પોતાનું પ્લાઝમા ડોનેટ કરો..* આની કોઈ જ આડ અસર થતી નથી .. *કોઈક નો જીવ બચાવવો આપના હાથ માં છે, જલદી થી આગળ આવો* સૌ સાથે મળી સગા વ્હાલા, મિત્રો, પરિવાર ના સભ્યોને જાગૃત કરી આજે જ પ્લાઝમા ડોનેટ કરાવીએ.... EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE
2020-07-16 05:06:08