A PHP Error was encountered

Severity: Warning

Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading

Filename: user/video_full_view.php

Line Number: 60

NEWS COVID-19 PLAZMA CENTER OPENING LOK SAMARPAN BLOOD BANK SURAT

Total Views :

31

કોરોનાનાં દર્દીઓ માટે પ્લાઝમા થેરાપી ખૂબ ઉપયોગી છે, સુરતની લોકસમર્પણ બ્લડબેંક દ્વારા લોક સમર્પણ કોવિડ-19 પ્લાઝમા સેન્ટરનું ઉદ્ઘાટન થયું. હવે અહીં પ્લાઝમા ડોનેટ થઇ શકશે અને પ્લાઝમાની જરૂરિયાત હશે તો કોરોનાનાં દર્દીને સરળતાથી મળી પણ શકશે. આ ઉદ્ઘાટન પ્રસંગે બીજેપી પ્રેસિડેન્ટ શ્રી સી આર પાટીલ , આરોગ્ય મંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી, સુરત શહેરનાં મેયર શ્રી જગદીશભાઇ પટેલ, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ, ધારાસભ્ય શ્રી કાંતિભાઇ બલર, શ્રી વી.ડી.ઝાલાવડિયાજી, શ્રી પ્રવીણભાઇ ઘોઘારી, શ્રી વિનુભાઇ મોરડીયા, કોર્પોરેટરશ્રી અને સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLDWIDE

Publish Date :

2020-07-30 07:05:57

Recommended Videos

IMG