4
હીરા પર પાસા પાડનારા રત્ન કલાકારોએ પ્લાઝમાં ડોનેટ કરી દાનનું હીર ઝળકાવ્યુંઃ સૂરત શહેરની યુનિક જેમ્સ કંપનીના ૪૧ રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કર્યુંઃ આગામી સમયમાં ૨૫ રત્નકલાકારો પ્લાઝમા ડોનેટ કરશેઃ રત્નકલાકારોએ કર્મભૂમિનું ઋુણ અદા કર્યુઃ કોરોના સંક્રમિત દર્દીઓને પ્લાઝમા મળે તે માટે સુરતના રત્નકલાકાર ભાઈઓની માનવીય પહેલઃ ૫૧૪ સુરતીઓના પ્લાઝમા દાનથી સુરત ગુજરાતમાં અવ્વલઃ
2020-08-16 12:14:54