16
જૂનાગઢ પર્વત ઉપર આવેલી ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા માં વરસાદ થી ચારેકોર પાણી પાણી છેલ્લાં ધણા દિવસો થી મેધરાજા મન મૂકી સતત વરસી રહ્યા છે ત્યારે આ જગ્યા માં ચારે બાજુ પાણી વહી રહ્યાં છે ગુફા માં પણ પાણી વરસી રહ્યું છે પહાડ ઉપર થી પણ પાણી ના ધોધ વહી રહ્યાં છે ત્યારે જગ્યા ના દરેક ભાગો પાણી પાણી થઇ ગયા છે મહંત ભીમ બાપુ એ જણાવ્યુ હતું મોસમ નો સો ટકા થી ઉપર વરસાદ વરસી ગયો છે ત્યારે જગ્યા ખાતે ના પ્રાચીન કુવા વાવ છલોછલ ભરાઈ ગયા છે અને હજુ વરસાદ વરસી રહ્યો છે નાના મોટા વોકળા અને જારના માં ખળ ખળ વહેતા પાણી નો નજારો જુઅો.
2020-08-24 02:08:24