10
પુર્વ નગરસેવક દીપકભાઈ આફ્રિકાવાલાએ ૧૮૮ પરિવારોનાં વડીલોની મુલાકાત લીધી અને હિંમત તથા કાળજી રાખવા જણાવ્યું. પુર્વ નગરસેવક દીપકભાઈ આફ્રિકાવાલાની કોરોના વાયરસ કષ્ટ નિવારણ સેવા સમિતિના સ્વયંસેવકોએ કોરોનાવાયરસથી સંક્રમિત થયેલા ૧૦૧૬૦ કુટુંબોને જીવનરક્ષક વૈદિક હવનકિટ ઘરે જઈને પહોચાડી અને ૪૯૩૩ વ્યક્તિઓ ઓફિસે આવીને રૂબરૂ લઈ ગયા. EXOTIC
2020-08-30 12:33:02