108
ઇડર ના ધારાસભ્યશ્રી Hitu Kanodia એ ધારાસભ્ય સહિત કલાકાર તરીકે ની પણ જવાબદારી નિભાવી...આજે તેઓશ્રીએ માનનીય મુખ્યમંત્રીશ્રી ને પત્ર લખી કલા જગતની પરીસ્થીતી અને તે અંગે ઘટતું કરવાની માંગ કરી.. આખું કલા જગત સરકાર માં પહેલી રજુઆત કરનાર હીતુ કનોડીયા સાથે છે.. કલાકારો પણ નવરાત્રી ના કોઇપણ મોટા આયોજનોને સમર્થન નથી આપતા, કલાકારો પણ આ મહામારી થી સુપેરે પરિચિત છે, કલાકારો સરકારને પણ દોષ નથી આપતા..બસ એટલું ઇચ્છે છે કે નાના નાના સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થાય તે અંગે જો સરકારશ્રી તરફથી એક ગાઇડ લાઇન જાહેર કરવામાં આવે તો લાખો કલાકારો ની દિવાળી સુધારી શકાશે, અનેક કલાકારો ને આપઘાતના કીસ્સાઓ થી બચાવી શકાશે.. હીતુ કનોડીયા ને સમગ્ર કલા જગત તરફથી લાખ લાખ અભિનંદન.. EXOTIC
2020-10-02 02:34:23