12
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLDWIDE સુરતમાં સ્વૈચ્છિક રકતદાન પ્રવૃત્તિ ની જાગૃતિ પ્રસ્થાપિત કરનાર, શતકવીર રક્તદાતા, ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા સ્વર્ગીય શ્રી નરેન્દ્રભાઈ ગાંધીના જન્મદિને રક્તદાન કરી એમને ખરા અર્થમાં રકતાંજલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ નરેન્દ્ર ગાંધી મિત્ર મંડળ દ્વારા રાખવામાં આવ્યું છે. સ્વ. શ્રી નરેન્દ્રભાઈ ગાંધીના જન્મદિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ અંગે માહિતી.
2020-11-24 03:56:16