65
ખંભાતી જૈન શ્રી વિશા શ્રીમાળી જ્ઞાતિ હાલ અમદાવાદ સ્થિત નરેશભાઈ પનાલાલ ચોકસી(ઇલાબેન) ના પુત્ર પ્રેયશ ચોકસી. પાલીતાણા છઠ કરીને ૭ જાત્રા કરવા જતા ૫ જાત્રા દરમ્યાન પાલીતાણા ની પવિત્ર ભૂમી પર સદગતિ પામ્યા છે. fabruary 2021
2021-03-02 10:43:10