39
ઈંડાની લારીમાં આગ ચપાતા સ્થાનિકોમાં ભયનો માહોલ... કતારગામ ખાતે આવેલા ગોતાલાવાડી વિસ્તારનો બનાવ મોડી રાત્રે અજાણ્યાએ આગ ચાપતા સનસનાટી મચી... પેટ્રોલ છાંટી આગ લગાડનાર અજાણ્યો થયો સીસીટીવીમાં કેદ.... રાત્રે બિન્દાસ પણે લારીમાં આગ લગાડતા પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ.... અગાઉ પણ સુરતમાં વાહનો સળગાવવાના બનાવો બની ચૂક્યા છે ત્યારે વધુ એક બનાવથી ભયનો માહોલ....
2022-03-12 06:22:30