7031
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS SURAT સુરતના રાંદેર વિસ્તાર ની ઘટના.. રાંદેર રામનગર વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો.... કેટલાક લોકો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો. ઇજા પામેલા રાજા નામના યુવકને સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
2019-10-30 08:38:41