240
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS SURAT સુરત તક્ષશિલા આગ મામલો. તક્ષશિલા થી કાઢવામાં આવી મૃતકોની અસ્થિયાત્રા... અસ્થિયાત્રા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી. મૃતકોના પરિવાર સહિત મોટી સંખ્યા માં લોકોજોડાયા ..... સરથાણા વરાછા કાપોદ્રા વિસ્તાર માં નીકળી અસ્થિયાત્રા .... નાના ભૂલકાઓ ને ન્યાય મળે તે માટે પરિવાર દ્વારા કાઢવામાં આવી અસ્થિયાત્રા ....
2019-07-07 04:51:34