EXOTIC NEWS SURAT DARSHINIBEN KODHIYA BIRTHDAY CELEBRATION DISTRIBUTION HELMET

Total Views :

18

EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS સુરત :- ભાજપ ના ગુજરાત પ્રદેશ મંત્રી દર્શીની બેન કોઠીયા એ અનોખી રીતે તેમના જન્મ દિવસ ની ઉજવણી કરી... ટ્રાફિક અવેરનેસ અને અકસ્માત થી બચવા દર્શીનીબેન કોઠીયા એ હેલ્મેટ નું વિતરણ કર્યું.. 43 જેટલા હેલ્મેટ નું વિતરણ કરી ટ્રાફિક નિયમો ને અનુસરવા અપીલ કરી...સાથે હેલ્મેટ નુ વિતરણ મીડિયા કર્મી ઓ ને પણ કર્યું ... અલાયન્સ ક્લબ ઓફ સુરત હોપ દ્વારા સહયોગ કરવામાં આવ્યો...

Publish Date :

2019-11-05 07:31:52

Recommended Videos

IMG