EXOTIC NEWS SURAT VALI MANDAL 25 NOV 19 COLLECTOR OFFICE

Total Views :

12

EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLDWIDE FOR NEWS SURAT સુરત ખાનગી શાળા ની લૂંટ સામે નીચે મુજબ ની માંગ કરતા સુરત શહેર ના વાલી મંડળ કલેકટર શ્રી ને રજૂઆત કરી *૧. FRC દ્વારા જાહેર થયેલ 2017-18, 2019-19 ના ફાયનલ ઓર્ડર મુજબ વાલીઓ પાસેથી લેવાયેલ વધુ ફી નો તફાવત FRC ના ઓર્ડર મુજબ 30 દિવસમાં પાછો મળવો જોઈએ છતાં પાછો નથી મળ્યો જેથી આવી શાળાઓ જે પોતાને કાયદાથી ઉપર સમજે છે એમની સામે દંડાત્મક કાર્યવાહી કરાય અને ફી નો તફાવત ૩૦ દિવસમાં પાછો અપાય* *૨. FRC દ્વારા ચાલુ વર્ષની ફી પ્રોવીઝનલ જાહેર થઈ જે શાળાઓ માનતી નથી તેમની સામે દંડાત્મક કાર્યવાહી થાય.* *૩. ખાનગી શાળાઓએ FRC સમક્ષ જે દસ્તાવેજ આપ્યા એ વાલીઓને જાહેર કરાય* *૪. જે શાળાઓએ કાયદાથી વિરુદ્ધ વાલીઓને છેતરીને ડોનેશન લીધું છે એ 30 દિવસ માં પાછું અપાય* *તારીખ : 25.11.2019 સોમવાર *વાલી મંડળ*

Publish Date :

2019-11-25 09:06:18

Recommended Videos

IMG