62
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS SOCIAL ગુલશને અહમદ ટ્રસ્ટ ઉન સુરત દ્વારા covid-19 લોક ડાઉન ના સમય દરમિયાન રોજ જરૂરત મંદો ને ૩૦૦૦-૩૫૦૦ લોકો ને ભોજન પહોંચાડવા માં આવે છે તેમજ હાલ રમજાન માસ ચાલી રહ્યો છે તો રોજ જરૂરત મંદો ને ભોજન ની સાથે સાથે રોઝો ખોલવા ખજૂર કેળા જેવા ફળો નું પણ વિતરણ કરવા માં આવી રહ્યું છે આ કાર્ય માં સહકાર અને સાથ ગુલશન અહમદ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ આપ્યો છે જેમના નામ : હજરત મુફ્તી અહમદ સાહબ ખાનપુરી , હજરત મુફ્તી મહમૂદ સાહબ બારડોલી મોલાના સલીમ હકીમ, સિદ્દીક ભાઈ વાડિવાલા, મુફ્તી સકિલ મોલાના ઈ સરાઈલ , મુફ્તી તોસિફ અહમદ સકીલ અહમદ કુરેશી આ તમામ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહેલ છે મુસ્લિમ સમાજ માં એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલ આ ટ્રસ્ટ દ્વારા આ કાર્ય કરતા મુસ્લિમ સમાજ તેમજ હિન્દુ સમાજ ને પણ આ ભોજન પહોંચવા માં આવી રહેલ છે જેથી આ સમય દરમિયાન એક માનવતા નો ખુબ સારો સંદેશ સમાજ નાં લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો...
2020-04-27 06:23:22