6
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE SURAT NEWS આંતરરાષ્ટ્રીય પૂર્વ ક્રિકેટરશ્રી કપિલદેવની ઉપસ્થિતિમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૫૧મો પદવીદાન સમારોહ યોજાયો હતો. મહાનુભાવોના હસ્તે ૧૨ વિદ્યાશાખાઓના ૧૦૭ અભ્યાસક્રમોના ૩૨,૩૩૦ યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ૮૪ પી.એચ.ડી. તથા ૨૦ એમ.ફીલ ધારકોને પદવીઓ એનાયત થઈ હતી.
2020-02-27 01:47:33