74
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE ઈન્ડેક્સ સી દ્વારા સુરત શહેરના જોગાણીનગર એસએમસી પાર્ટી પ્લોટ ખાતે દિવાળી હસ્તકલા મેળાનો આયોજન કરવામાં આવ્યું જેનું ઉદ્ઘાટન આજે મેયર શ્રી જગદીશભાઈ પટેલ ,સાંસદ શ્રી મતી દર્શનાબેન જરદોશ અને અનિલભાઈ ગોપલાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા કરવામાં આવ્યું..
2019-10-11 02:43:14