16
સુરત માં સ્ટેટમોનિટરિંગ સેલ નો સપાટો સુરત માં આવેલ બેગમપુરા માંથી ઝડપાયું મોટું જુગાર ધામ તુલસી ફળીયા માં ચાલતું હતું જુગાર ધામ લાખો નો મુદ્દામાલ સહિત ૯૯ લોકો ઝડપાયા પોલીસ ની કામગીરી ચાલુ
2020-07-16 09:51:30