9
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLDWIDE NEWS SURAT ચૌટાબજાર નવયુવક મંડળના યુવાનો દ્વારા ચૌટાબજાર ચાર રસ્તા ખાતે સક્રિય ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને મુખ્ય મહેમાન તરીકે સક્રિય પુર્વ નગરસેવક દીપકભાઈ આફ્રિકાવાલા ઉપસ્થિત રહ્યા બંનેનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને સમાજસેવક શ્રી ધનસુખભાઈ શાહ(માસ્તર) અને ભાજપના મહિલા અગ્રણી શ્રીમતી જયશ્રીબેન પચ્ચીગરનું પણ યુવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું. અને નરેન્દ્ર ભાઈ ગાંધીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
2020-08-21 06:56:48