423
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLDWIDE Success STORY જામનગર શહેરની વિવિધ સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે એવા પ્રભાવશાળી , પ્રેરણારૂપી અને સરળ વ્યક્તિત્વ ધરાવતા શ્રી આર કે શાહ ની પ્રવૃત્તિ અને સક્સેસ સ્ટોરી જુવો આ ઇન્ટરવ્યુમાં. શ્રી રમણીકભાઇ શાહ જેમને લોકો આર કે શાહ ના નામથી ઓળખે છે તેવા જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને ઓશવાલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગારિસર્ચ સેન્ટર લાખાબાવળ ના મેનેજીંગ ટ્રસ્ટી
2020-12-18 08:23:42