10
સીટી લાઇટ, બેંક.ઓફ.બરોડા પાસે બાઈકમાં લાગી આગ....આગમાં બાઈક સંપૂર્ણ રીતે બળીને ખાક...કયા કારણથી આગ લાગી તે હજી જાણી શકાયું નથી....ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી....
2022-03-17 02:00:46