11
સુરત SOG પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યો પંજાબ પોલીસના બે આઇ કાર્ડ કબ્જે કરાયા લોકડાઉનમાં પોલીસથી બચવા આઈ કાર્ડનો ઉપપયોગ કરાયો SOGએ આરોપીની ધરપકડ કરી વધુ પૂછ પરછ હાથ ધરી.
2022-03-15 07:11:20