127
સારોલી વિસ્તારમાં રાત્રી દરમિયાન તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. એક સાથે છ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. જોકે આ વિસ્તારમાં ચોરી કરવા આવેલા તસ્કરો સીસી ટીવીમાં કેદ થઈ ગયા હતા
2019-02-20 12:38:40