Severity: Warning
Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading
Filename: user/video_full_view.php
Line Number: 60
14
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLDWIDE NEWS SURAT એલ.પી.સવાણી સંસ્કાર વેલી સ્કૂલ,મોટા વરાછા ખાતે ‘ સ્ટાર્ટ અપ કોમર્સ ફેર’ નું ભવ્ય આયોજન તારીખ: 30/11/19 તથા 01/12/2019 સુધી વિદ્યાર્થીઓમાં વ્યાપાર વાણિજ્ય તેમજ નેતૃત્વનાં ગુણનો વિકાસ થાય તે થકી ભવિષ્યમાં વાણિજ્ય અને સંચાલન સાથેનો વ્યવહાર સમજી શકાય તેમજ વિદ્યાર્થીમાં પ્રાયોગિક જ્ઞાનનો સંચાર થાય અને વિદ્યાર્થીઓએ વાણિજ્યનાં ક્ષેત્રમાં પોતાની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે. તે હેતુથી વિવિધ પ્રોજેકટ – થિમને લક્ષમાં રાખી વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા છે. જે થકી વિદ્યાર્થીઓમાં વાણિજ્ય સંચાલનની સમગ્ર પ્રક્રિયા આ પ્રોજેકટ દ્વારા વિદ્યાર્થીઓએ સમજાવવાનો પ્રયાસ કર્યો છે.ખેત-ઉત્પાદનને લઈને તેની પ્રોસેસ અને માર્કેટ સુધી પહોચડવાની વ્યવસ્થા તથા બેન્ક ડિપોઝિટ A.T.M મશીન, ઈન્સ્યોરન્સ કંપની,G.S.T બજેટ ,ECO-BA,વિવિધ દેશોનાં ચલણી નાણાં તેમના રાષ્ટ્રીય ફ્લેગ, સ્માર્ટ સિટી, વાઘા બોર્ડર, પુસ્તક પ્રદર્શન, વખાર, શેરમાર્કેટ , R.T.O, અદાણિ પોર્ટ, પોલીસ સ્ટેશ્સ્ન, અદાલતની કાર્યવાહી જેવા અનેક લાઈવ મોડેલો થકી કુલ 27 જેટલા પ્રોજેક્ટ્સ રજૂ કરાયા , સાથે જ સ્ટેચ્યું ઓફ યુનિટીનું પણ લાઈવ પ્રદર્શન કરાયેલ છે અને દસ પ્રકારના અલગ અલગ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું હતું સુરત જિલ્લાના શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરુસર દ્વારા આ કાર્યક્રમને લીલી ઝંડી આપવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટીઓએ આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યની આ સિદ્ધિને બિરદાવી છે.
2019-12-02 09:40:19