Severity: Warning
Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading
Filename: user/video_full_view.php
Line Number: 60
30
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS CRIME તા . ૧૨ / ૧૨ / ૨૦૧૯ ગીલોલની મદદથી કારના કાચ તોડી તેમજ ઓઈલ કે મેલુ નાંખી ફોરવ્હીલ કાર માં રહેલ બેગની ઉઠાંતરી કરનારી આંધ્રા ગેંગના કુલ - ૧૮ ગુનાઓનો વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ક્રાઇમબ્રાંચ પોલીસ કમિ શ્રી આર . બી . બ્રહ્મભટ્ટ સાહેબ તથા અધિક પો . કમિ . ટ્રાફીક & ક્રાઇમ શ્રી એચ . આર . મુલીયાણા સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર , ક્રાઇમ શ્રી રાહુલ પટેલ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિ . ક્રાઇમ શ્રી આર , આર , સરવૈયા સાહેબ ની સુચના મુજબ અને પોલીસ ઇન્સ્પેકટર , ડી . સી . બી . પોલીસ સ્ટેશન , શ્રી ઝેડ . એન . ઘાસુરા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પો . સ . ઇ . શ્રી સી . એચ . પનારા ટીમના પોલીસ માણસો સાથે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હે . કો . કીરણસિંહ ગોરધનભાઇ તથા હે . કો . હરપાલસિંહ જશુભા ને મળેલ બાતમી હકીકત આધારે આરોપી રાહુલ ઉર્ફે મનોજ બજરંગ ઉર્ફે રમેશ જાધવ જાતે મેનપાડી , ઉ . વ . ૨૬ , રહે , કલવા ઝુંપડપટ્ટી , શ્રી કાલીમાતા મંદિર પાસે , શાંતિનગર , ઉમરગામ તથા છોટી ધાડ ઝુપડપટ્ટી , ઉમરગામ જી . વલસાડ મુળ રહે , ગામ , રેનગુન્ટા જી , તીરૂપતિ બાલાજી ( આંધ્ર પ્રદેશ ) વાળાને ઝડપી પાડેલ છે . આરોપી કુલ - ૧૮ ગુનાઓમાં વોન્ટેડ છે .
2019-12-14 05:48:35