High-level meeting with Chief Secretary Anil Dapim and senior secretaries in the presence of Deputy

Total Views :

9

EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં મુખ્ય સચિવ અનિલ મૂકિમ અને વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક તાત્કાલિક યોજીને પ્રધાન મંત્રી એ 3 મે સુધી દેશ વ્યાપી લોક ડાઉન લંબાવવાની જે જાહેરાત કરી તેને પગલે ગુજરાત માં પણ તેના ચુસ્ત અમલ માટે ચર્ચા વિચારણા અને રાજ્ય ના વહીવટી તંત્ર ને તે સંબંધિત જરૂરી સૂચનાઓ અંગે પરામર્શ શરૂ કર્યો છે.

Publish Date :

2020-04-14 06:04:24

Recommended Videos

IMG