5
અમદાવાદ શ્રી જગન્નાથજી મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો શુભારંભ પહિંદવિધી કરાવીને કર્યો હતો. ભગવાન જગન્નાથના આશિર્વાદ સમગ્ર રાજ્ય પર ઉતરે અને ગુજરાત સુખી સમૃદ્ધ બને તથા આ વર્ષ યશકલગીનું વર્ષ બને તેવી પ્રાર્થના કરી છે. || જય જગન્નાથ ||
2020-06-23 04:46:40