Severity: Warning
Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading
Filename: user/video_full_view.php
Line Number: 60
371
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS 14 Dec 19 વીટી ચોક્સી લો કોલેજ અઠવાલાઇન્સ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન કર્યું એડવોકેટ પ્રતિભા દેસાઈ સૌરભ દેસાઈ અને વિદ્યાર્થીઓ દ્વારા જયારે મહિલાઓ ની ઈજ્જત અને માન સન્માનની વાત હોઈ ત્યારે તેમની સાથે કોઈએ પણ ગંદુ રાજકારણ ના કરવું જોઈએ. એક મહિલાના બળાત્કારને તેની પીડાને રાજકીય રંગ આપીને રાહુલ ગાંધીએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું તે ખુબ નિંદનીય છે .મહિલાઓની સુરક્ષા માટે રેપના મુદ્દે રાજકીય એકતા હોવી જોઈએ . દેશ તકલીફમાં હોઈ ત્યારે તે વિદેશમાં આરામ કરે અને આરામ ફરમાવીને આવ્યા બાદ નવાબ શાહજાદા ભોગબનનાર પીડિતાનો સહારો બનવાના બદલે " રેપ ઈન ઇન્ડિયા " એમ કહીને વારંવાર સ્ટેજ પર થી ગંદુ રાજકારણ કરી દેશની અસ્મિતા, દેશની મહિલાઓના માન ને હાનિ પહોંચવાનું કાર્ય કરી રહ્યો છે.. એક મહિલા કે બાળક સાથે થયેલ દુષ્કૃત્ય ને રાજકીય રંગના આપવો જોઈએ .તેમને દેશ અને દેશની મહિલાઓ ની માફી માંગવી જોઈએ. - એડવોકેટ પ્રતિભા દેસાઈ અને વિદ્યાર્થીઓ
2019-12-15 01:57:46