26
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS CRIME ચેઈન સ્નેચીંગ તથા બેગ લીફ્ટીંગ કરનાર ૧૭ ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપીને ચોરીની ચેઈન નં - ૮ તથા મોબાઈલ નં - ૭ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમબ્રાંચ સુરત શહેરમા વગ્લી સવારે રીક્ષા અથવા ટુ વ્હીલર પર જતા રાહદારીઓની બેગ / પર્સ નેચીંગના બનાવ પામેલ . પોલીસ કમીશ્નરશ્રી તથા અધિક પોલીસ કમીશ્નરશ્રી ટ્રાફીક એન્ડ , ક્રાઈમ , નાયબ પોલીસ કમીશ્નરશ્રી કાઈમ બ્રાંચ તથા મદદનીશ પોલીસ કમીશ્નરશ્રી ક્રાઈમ બ્રાંચનાઓએ આ પ્રકારે ગુનો આચરતા આરોપીઓને તુરંત ઝડપી પાડવા સુચના આપેલ . જે અનુસંધાને પોલીસ ઈન્સપેક્ટરશ્રી જી . પી . પટેલ ક્રાઈમ બ્રાંચના માર્ગદર્શન હેઠળ કાઈમ બ્રાંચના પો . સ . ઈ શ્રી એમ . એસ . ત્રિવેદી નાઓની ટીમે બેગ / પર્સ સ્નેચીંગ કરતા આરોપી આકીબ શેખને અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નં - ૧૦ કિ . રૂ . ૬૭ , ૫૦૦ / - ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ . જેમાં સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ - ૧૭ ગુનાનો ભેદ ઉકેલાયેલ . જે ગુનાઓમા આરોપી સોયેબખાન ઉર્ફે લાલની પણ સંડોવણી જણાતા સોયેબ ઉર્ફે લાલને ઝડપી પાડવા કાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાર્યરત હતી દરમ્યાન આજ રોજ હે . કો દિગ્વીજયસિંહ ભીમજીભાઈ તથા પો . કો મહાવીરસિંહ રણજીતસિંહ નાઓને મળેલ બાતમી આધારે ભેસ્તાન ચાર રસ્તા પાસેથી નાસતા ફરતા આરોપી સોયેબખાન ઉર્ફે લાલ રહીસખાન પઠાણ ઉ . વ . ૨૦ રહે , બિલ્ડીગ નં . સી - ૧૫૨ , રૂમ નં . ૨ , ભેસ્તાન અવાસ સુરત નાને સોનાની ચેઈન નં - ૮ કિ . રૂ . ૪ , ૦૩ , ૩૪ર તથા મોબાઈલ ફોન નં - ૭ કિ . રૂ ૫૦ , 000 / - મળી કુલ કિ . રૂ . ૪ , ૫૩ , ૩૪રા - ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે . મજકુર આરોપી પાસેથી મળી આવેલ સોનાની ચેઈન તથા મોબાઈલ બાબતે પુછપરછ કરતા નીચે મુજબના કુલ - ૯ ગુનાનો ભેદ ઉકેલાયેલ છે .
2019-12-15 11:13:09