3
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS political ચાર કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓ એ ગઈકાલે સ્વૈચ્છિક રાજીનામા આપ્યા: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી એ સ્વીકાર્યા ******* ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ માહિતી ખાતાને વિગતો આપતા જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે પાંચ વાગ્યાથી રાત્રી ના ૧૨ વાગ્યા સુધીમાં ચાર કોંગ્રેસના માનનીય ધારાસભ્ય શ્રી ઓ એ સ્વેચ્છાએ રાજીનામું આપ્યા છે તેમણે સ્વેચ્છિક રાજીનામા આપ્યા હોઈ મેં આ રાજીનામાનો સ્વીકાર કર્યો છે. શ્રી ત્રિવેદી એ કહ્યું આ ચારેય કોગ્રેસના ધારાસભ્યશ્રીઓ મને રૂબરૂ આવીને સ્વૈચ્છિક રાજીનામા આપ્યા છે જેનું યોગ્ય વેરિફિકેશન કર્યા બાદ મેં સ્વીકાર કર્યો છે હવે તેઓ ધારાસભ્ય રહેતા નથી તેમ તેમણે ઉમેર્યુ છે.
2020-03-15 12:36:20